પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના પતિ દેવી સિંહ શેખાવતનું નિધન, પુણેમાં અંતિમ શ્વાસ લીધા

by kalpana Verat
Pratibha Patil's husband passes away

News Continuous Bureau | Mumbai

  • દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પતિ દેવીસિંહ શેખાવતનું નિધન થયું છે.
  • પૂણેની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
  • તેમના પાર્થિવ દેહને આજે સાંજે 6 વાગ્યે પુણેમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ અમરાવતીના પ્રથમ મેયર હતા.
  • બે દિવસ પહેલા તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને સારવાર માટે પુણેની KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના લગ્ન 7 જુલાઈ, 1965ના રોજ દેવીસિંહ શેખાવત સાથે થયા હતા.
  • દેવી સિંહ શેખાવત શિક્ષણ ક્ષેત્રે સક્રિય હતા. 1972માં દેવીસિંહે મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી.

આવું તે કેવું? 512 કિલો ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને માત્ર 2 રૂપિયાની જ કમાણી, જાણો આખો મામલો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More