191
- ઓલિમ્પિક ગેમ્સમાં બે વખત મેડલ જીતનારી પીવી સિંધુના રેન્કિંગમાં ઘટાડો થયો છે.
- પીવી સિંધુ મંગળવારે જાહેર થયેલી મહિલા BWF રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઈ ગઈ છે.
- હવે 27 વર્ષીય ખેલાડી 60,448 પોઈન્ટ સાથે બે સ્થાન ખસીને 11મા સ્થાને પહોંચી ગઈ છે.
- ભારતીય બેડમિન્ટન સ્ટાર છ વર્ષથી વધુ સમય સુધી વિશ્વના ટોપ ટેન ખેલાડીઓમાં રહી છે.
- નોંધનીય છે કે પીવી સિંધુ ગયા અઠવાડિયે સ્વિસ ઓપનમાં મહિલા સિંગલ્સમાં હારી ગઈ હતી. તેની હાર તેના રેન્કિંગ પર ભારે પડી છે.
- પીવી સિંધુ ઓગસ્ટ 2013માં પ્રથમ વખત એલિટ ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈકરોને હવે ‘ડિજિલોકર’માં લગ્ન નોંધણી પ્રમાણપત્ર મળશે
Join Our WhatsApp Community