News Continuous Bureau | Mumbai
Rahul Gandhi :
- આજે સંસદ સત્ર દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ PM મોદીને ઓપન ચેલેન્જ આપી છે.
- રાહુલ ગાંધીએ કહ્યું કે, ઈંડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવી દેશે.
- તેમણે કહ્યું કે, લખીને લઈ લો. ઇન્ડિયા ગઠબંધન એનડીએને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે.
- ભાજપના લોકોને ડરાવવા-ધમકાવવાની રાજનીતિ કરે છે. પણ દેશની જનતા હવે ભાજપથી ડરવાની નથી.
- ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ સીધો પ્રહાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Medha Patkar : સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને થઇ 5 મહિનાની સજા, ફટકારાયો અધધ આટલા લાખનો દંડ; જાણો શું છે સમગ્ર મામલો..