News Continuous Bureau | Mumbai
- ગુજરાતનું રાજકોટનું યાર્ડ માર્ચ એન્ડીંગ વેકેશન પછી સોમવારે રાબેતા મુજબ ખુલ્યા હતા.
- કામકાજ શરૂ થતા એક દિવસમાં જ બેડી યાર્ડ ખાતે 23.50 લાખ કિલો એટલે કે 1,17,500 મણ ઘંઉની આવક નોંધાઈ છે.
ગુજરાતમાં 42 લાખ ટન ઘંઉનું નોંધપાત્ર ઉત્પાદન થયું છે તેના પગલે સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો પણ ઘઉંથી છલકાઈ રહ્યા છે - ધૂમ આવક વચ્ચે પણ છૂટક બજારમાં ઘંઉમાં પ્રતિ મણ રૂ।. 50નો વધારો ઝીંકાયો છે.
- જોકે આમ છતાં ખેડૂતોને કોઇ ભાવવધારો મળ્યો ન હતો.
- ખરાબ હવામાનને કારણે આ વખતે ઘઉંની ગુણવત્તામાં અસર જોવા મળી રહી છે. જેને કારણે સારા માલની આવક ઓછી છે.
આ સમાચાર પણ વાંચો: ફરી વધી રશિયાની ચિંતા, સરહદ પાસે પહોંચ્યું NATO, આ દેશને બનાવ્યો સભ્ય
Join Our WhatsApp Community