News Continuous Bureau | Mumbai
Rajya Sabha election :
- ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 14 ઉમેદવારો ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
- ધર્મશીલા ગુપ્તા (બિહાર), ડૉ.ભીમ સિંહ (બિહાર), રાજા દેવેન્દ્ર પ્રતાપસિંહ (છત્તીસગઢ), સુભાષ બરાલા (હરિયાણા), નારાયણ ક્રિષ્ના સા ભાંડગે (કર્ણાટક), આરપીએન સિંહ (યુપી), ડૉ. સુધાંશુ ત્રિવેદી (યુપી), ચૌધરી. તેજવીર સિંહ (યુપી), સાધના સિંહ (યુપી), અમરપાલ મૌર્ય (યુપી), સંગીતા બળવંત (યુપી), નવીન જૈન (યુપી), મહેન્દ્ર ભટ્ટ (ઉત્તરાખંડ) અને સમિક ભટ્ટાચાર્ય (પશ્ચિમ બંગાળ)ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
- ભાજપની 14ની યાદીમાં 13 નવા લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.
- માત્ર સુધાંશુ ત્રિવેદીને જ રીપીટ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : India-Qatar Row: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી ગયો, કતારની જેલમાં રહેલા આઠ નેવી અધિકારીઓ મુક્ત.. જાણો વિગત અહીં
Join Our WhatsApp Community