News Continuous Bureau | Mumbai
Ram Mandir :
- અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજરી આપશે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે.
- અગાઉ એવા અહેવાલ હતા કે અડવાણીની તબિયત ખરાબ છે, તેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે
- 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે તમામ પરંપરાના સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
- દરમિયાન કોંગ્રેસે ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ફગાવી દીધું છે.
આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2024 : VGGS-2024 અંતર્ગત “મેક ઇન ઇન્ડિયા” અભિયાનમાં જાપાનના યોગદાનના “નેક્સ્ટ ફેઝ” અંગે સેમિનાર સંપન્ન