Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્દઘાટન, ‘રામલલા હમ આયેંગે’.. એક સમયના રામરથના આ સારથિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

by kalpana Verat
Ram Mandir, BJP, Lal Krishna Advani ,attend, Ram Temple ,consecration ceremony,VHP

News Continuous Bureau | Mumbai 

Ram Mandir : 

  • અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજરી આપશે. 
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે. 
  • અગાઉ એવા અહેવાલ હતા કે અડવાણીની તબિયત ખરાબ છે, તેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
  • ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે 
  • 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે તમામ પરંપરાના સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 
  • દરમિયાન કોંગ્રેસે ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ફગાવી દીધું છે.

આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2024 : VGGS-2024 અંતર્ગત “મેક ઇન ઇન્ડિયા” અભિયાનમાં જાપાનના યોગદાનના “નેક્સ્ટ ફેઝ” અંગે સેમિનાર સંપન્ન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More