News Continuous Bureau | Mumbai
Reasi terror attack:
- જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં પાક.સમર્થિત આતંકવાદીઓએ એક યાત્રી બસ પર હુમલો કર્યો છે.
- હુમલાને કારણે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દેતા તે નજીકની ખાઇમાં ખાબકી હતી. જેને કારણે પણ અનેક લોકો ઘાયલ થયા છે.
- આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
- બસ શિવ ખોરી મંદિરેથી કટરા પરત ફરી રહી હતી ત્યારે વચ્ચે જ આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન, પુણેમાં ભારે વરસાદ, તો સિંધુદુર્ગમાં રેડ એલર્ટ; જાણો અહીં કયા જિલ્લામાં છે ભારે વરસાદની ચેતવણી?
Join Our WhatsApp Community