PM મોદી જ કરશે શુભારંભ, સુપ્રીમે રાષ્ટ્રપતિના હસ્તે નવી સંસદનું ઉદઘાટનની માંગ કરતી અરજી ફગાવી .. અરજદારને આપ્યો ઠપકો. જાણો શું કહ્યું

by kalpana Verat
SC refuses to entertain PIL for inauguration of new Parliament by President

News Continuous Bureau | Mumbai

  • નવા સંસદ ભવનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની નવી સંસદના ઉદ્ઘાટનને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. 
  • સાથે કોર્ટે અરજદારને ઠપકો આપતા કહ્યું, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે? આભારી બનો કે અમે તમને દંડ કરતા નથી.

આ સમાચાર પણ વાંચો :  રાહુલ ગાંધીને નવો પાસપોર્ટ બનાવવાની પરવાનગી મળી, 3 વર્ષ માટે આપવામાં આવ્યું NOC

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More