દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને આખરે એક વર્ષ પછી મળી રાહત.. કોર્ટે આટલા અઠવાડિયા માટે આપ્યા વચગાળાના જામીન

by kalpana Verat
Supreme Court grants interim bail to Satyendar Jain

News Continuous Bureau | Mumbai

  • સુપ્રીમ કોર્ટે આપના નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપ્યા છે. 
  • કોર્ટે જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને પોતાની પસંદગીની હોસ્પિટલમાં સારવાર કરવવા માટે મંજૂરી આપી છે.
  • સાથે જ કોર્ટે વચગાળાના જામીન દરમિયાન મીડિયા સાથે વાતચીત ન કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. 
  • તેઓ છ અઠવાડિયા માટે એક વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે.

આ સમાચાર પણ વાંચો : સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં આ ત્રણ કારની છે સૌથી વધુ ડિમાન્ડ, જાણો કિંમત અને ફીચર્સ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More