News Continuous Bureau | Mumbai
Share Market crash :
- આજે મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે અશુભ સાબિત થયું છે.
- સેન્સેક્સ 199 પોઈન્ટના ઘટાડા સાથે 73,128 સ્તર પર અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે 22,032 સ્તર પર બંધ થયો.
- આજના સત્રમાં રોકાણકારો ની સંપત્તિમાં રૂ. 1.12 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો.
- શેરબજારમાં વેચવાલીના કારણે માર્કેટની માર્કેટ કેપમાં ઘટાડો થયો છે.
- આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલીફોન પર વાત કરી, આ હત્ત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા
(ડિસ્ક્લેમરઃ કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)