Share market : NSE હાંસલ કરી અદભૂત સિદ્ધિ, સતત 5મા વર્ષે બન્યું વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ એક્સચેન્જ, ઇક્વિટી સેગમેન્ટમાં આ ક્રમે..

by kalpana Verat
Share market NSE world's largest derivatives exchange for fifth year in a row

News Continuous Bureau | Mumbai 

 Share market :

  • NSE ગ્રુપ ફરી એક વાર કેલેન્ડર વર્ષ 2023ને અંતે કોન્ટ્રેક્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા ડેરિવેટિવ્ઝ ગ્રુપ તરીકે ઊભરી આવ્યું છે. 
  • NSEએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સતત પાંચમું વર્ષ છે કે તેણે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
  • ઈક્વિટી સેગમેન્ટ ઓર્ડર બુકની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા ક્રમાંકનું સૌથી મોટું સેગમેન્ટ બની રહ્યું છે

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો :  Shivsena : બાંદ્રા ખેરવાડીના શિવસેનાના આ પૂર્વ ધારાસભ્યનું થયું નિધન, આજે થશે અંતિમ સંસ્કાર..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More