News Continuous Bureau | Mumbai
Shivsena :
- સાંગલી જિલ્લાના ખાનપુર-આટપાડી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અનિલ બાબરનું આકસ્મિક નિધન થયું છે.
- તેમણે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ન્યુમોનિયાના કારણે ગઈકાલે બપોરે તેમને સાંગલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- અનિલ બાબર મુખ્યમંત્રી એકનાથ શિંદેના વિશ્વાસુ ધારાસભ્ય હતા.
- આજની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે સ્વર્ગસ્થ ધારાસભ્ય અનિલ બાબરને શ્રદ્ધાંજલિ આપવા ખાનપુર-આટપાટી જશે.
- ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અનિલ બાબરની પત્ની શોભા બાબરનું નિધન થયું હતું.
- હવે છ મહિના પછી અનિલ બાબરનું પણ અવસાન થયું. એક વર્ષમાં બાબર પરિવારના બે મહત્વના સભ્યો ગુમાવવાથી શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Rice Water: સવારે આ પાણીથી ધોઈ લો ચહેરો, ડાઘ-ધબ્બા દૂર થશે, ત્વચા ચંદ્રની જેમ ચમકશે…
Join Our WhatsApp Community