News Continuous Bureau | Mumbai
Stock Market Highlights:
- લોકસભાની ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલથી વિપરીત આવતા શેરબજારમાં બોલેલો પ્રચંડ કડાકો ત્રણ દિવસમાં જ રિકવર થઈ ગયો.
- એનડીએ સાથી પક્ષોના ટેકાથી નરેન્દ્ર મોદી ફરી એકવાર સરકાર રચશે તેવા અહેવાલો આવતા જ સેન્સેક્સ નિફટીમાં જોરદાર ઉછાળો આવ્યો.
- આ ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં માત્ર ત્રણ દિવસમાં રૂ. 28.66 લાખ કરોડનો જંગી વધારો જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો: ચૂંટણી પરિણામ બાદ શેરબજારમાં મોટો ઉછાળો; કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 3 દિવસમાં લાખો રુપિયાની કરી કમાણી.. જાણો આંકડા..