News Continuous Bureau | Mumbai
Super Tuesday:
- યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યુઝડે પ્રાઈમરી ચૂંટણીમાં જોરદાર જીત સાથે શરૂઆત કરી છે.
- પ્રાઈમરી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી તરફથી 11 રાજ્યો જીત્યા છે. તો ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન 14 રાજ્યોમાં જીત્યા છે.
- દરમિયાન નિક્કી હેલીએ વર્મોન્ટ અને વોશિંગ્ટન એમ બે જગ્યાએથી જીત મેળવી છે.
- આ સાથે નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે.
- રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને નિક્કી હેલી આમને-સામને છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બિડેન એકમાત્ર મુખ્ય ઉમેદવાર છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીએ ઓડિશાનાં ચાંડિકહોલમાં અધધ આટલા કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરી..
Join Our WhatsApp Community