News Continuous Bureau | Mumbai
- સુપ્રીમ કોર્ટે આપના નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપ્યા છે.
- કોર્ટે જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને પોતાની પસંદગીની હોસ્પિટલમાં સારવાર કરવવા માટે મંજૂરી આપી છે.
- સાથે જ કોર્ટે વચગાળાના જામીન દરમિયાન મીડિયા સાથે વાતચીત ન કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
- તેઓ છ અઠવાડિયા માટે એક વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે.
આ સમાચાર પણ વાંચો : સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં આ ત્રણ કારની છે સૌથી વધુ ડિમાન્ડ, જાણો કિંમત અને ફીચર્સ