News Continuous Bureau | Mumbai
Suraj Nikam :
- મહારાષ્ટ્ર્ના સાંગલીના એક યુવા કુસ્તીબાજ ‘કુમાર મહારાષ્ટ્ર કેસરી’ સૂરજ નિકમે જીવનનો અંત આણ્યો છે.
- યુવા કુસ્તીબાજ સૂરજે શુક્રવારે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
- જોકે તેણે શા માટે આ આત્યંતિક પગલું ભર્યું અને જીવનનો અંત આણ્યો તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
- હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Budget 2024: મહારાષ્ટ્ર સરકારે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન’ યોજનાની કરી જાહેરાત; દર મહિને મહિલાઓને મળશે આટલા હજાર રૂપિયા…
Join Our WhatsApp Community