News Continuous Bureau | Mumbai
Surat :
- ગુજરાત રાજ્યમાં દૂર્ઘટનાનો જાણે સિલસિલો જામ્યો હોય તેમ સુરત શહેરમાં મોટો અકસ્માત સર્જાયો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ અહીં 4 માળની ઈમારત ધરાશાયી થઈ છે.
- આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયાના અહેવાલ છે જ્યારે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.
- બિલ્ડિંગ ધરાશાયી થવા પાછળનું કારણ ભારે વરસાદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
- આ બિલ્ડિંગ 2016માં બનાવવામાં આવી હતી. જે 8 વર્ષમાં જ ધરાશાયી થતાં બાંધકામ સામે વેધક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : Budget 2024: થઇ ગયું નક્કી, આ તારીખના રોજ રજૂ થશે બજેટ; ટેક્સમાં છૂટ, રોજગાર અને ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાતો..