Surat :  ગુજરાતના આ શહેરમાં 4 માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો ફસાયાની આશંકા.. 

by kalpana Verat
Surat Four-storey building collapses in Gujarat Surat, many feared trapped 

News Continuous Bureau | Mumbai 

Surat :

  • ગુજરાત રાજ્યમાં દૂર્ઘટનાનો જાણે સિલસિલો જામ્યો હોય તેમ સુરત શહેરમાં મોટો અકસ્માત સર્જાયો છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ અહીં 4 માળની ઈમારત ધરાશાયી થઈ છે. 
  • આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયાના અહેવાલ છે જ્યારે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.
  • બિલ્ડિંગ ધરાશાયી થવા પાછળનું કારણ ભારે વરસાદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
  • આ બિલ્ડિંગ 2016માં બનાવવામાં આવી હતી. જે 8 વર્ષમાં જ ધરાશાયી થતાં બાંધકામ સામે વેધક સવાલો ઉભા થઈ રહ્યાં છે. 

આ સમાચાર પણ વાંચો : Budget 2024: થઇ ગયું નક્કી, આ તારીખના રોજ રજૂ થશે બજેટ; ટેક્સમાં છૂટ, રોજગાર અને ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાતો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More