News Continuous Bureau | Mumbai
Swiss Bank :
- ભારતીયો અને કંપનીઓ દ્વારા સ્વિસ બેન્કોમાં રખાતાં ભંડોળમાં 2023માં 70 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે.
- વર્ષ 2023માં તે ઘટીને 1.04 અબજ સ્વિસ ફ્રેંક એટલે કે રૂ.9,771 કરોડ ના ચાર વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે.
- સ્વિસ બેન્કોમાં ભારતીય ગ્રાહકો દ્વારા જમા રાખવામાં આવતાં ભંડોળમાં આ સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે.
- 2021માં 14 વર્ષમાં સર્વાધિક 3.83 બિલિયન સ્વિસ ફ્રાન્કનું ભારતીયોનું ભંડોળ સ્વિસ બેન્કોમાં પડેલું જણાયું હતું.
- અગાઉ 2019માં આ આંકડો 6,625 કરોડ રૂપિયા હતો.
આ સમાચાર પણ વાંચો :David Johnson : ક્રિકેટ જગતમાં શોકનો માહોલ,આ પૂર્વ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા; ચોથા માળેથી લગાવી છલાંગ