T20 World Cup 2024:
- અમેરિકા અને આયરલેન્ડ વચ્ચે ફ્લોરિડામાં રમાનાર મેચ વરસાદને કારણે ધોવાઈ ગઇ છે.
- આ સાથે જ પહેલીવાર અમેરિકાએ સીધી સુપર-8માં એન્ટ્રી કરી જ્યારે પાકિસ્તાનનું આગામી પડાવમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
- પાકિસ્તાન સાથે કેનેડા તથા આયરલેન્ડની ટીમ ICC T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજથી જ બહાર ફેંકાઈ ગઈ છે.
- આ વિશ્વ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. તેને 5-5ના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Ikhedut Portal: ખેતીવાડીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સુરત જિલ્લાના ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી