T20 World Cup 2024: સપનું થયું ચકનાચૂર, પાકિસ્તાન મેચ રમ્યા વિના જ થઈ ડિસ્કવાલિફાઈ; એમરિકાએ રચી દીધો ઇતિહાસ..

by kalpana Verat
T20 World Cup 2024 Pakistan knocked out of T20 World Cup 2024 as USA qualifies for Super 8

T20 World Cup 2024: 

  • અમેરિકા અને આયરલેન્ડ વચ્ચે ફ્લોરિડામાં રમાનાર મેચ વરસાદને કારણે ધોવાઈ ગઇ છે. 
  • આ સાથે જ પહેલીવાર અમેરિકાએ સીધી સુપર-8માં એન્ટ્રી કરી જ્યારે પાકિસ્તાનનું આગામી પડાવમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. 
  • પાકિસ્તાન સાથે કેનેડા તથા આયરલેન્ડની ટીમ ICC T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજથી જ બહાર ફેંકાઈ ગઈ છે. 
  • આ વિશ્વ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. તેને 5-5ના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Ikhedut Portal: ખેતીવાડીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સુરત જિલ્લાના ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More