News Continuous Bureau | Mumbai
T20 World Cup:
- અફઘાનિસ્તાનની ટીમે ટી 20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ સર્જ્યો છે.
- અફઘાનિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને 84 રનથી હરાવી દીધુ છે.
- ન્યૂઝીલેન્ડ પર અફ્ઘાનિસ્તાનની આ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં પહેલી જીત.
- આ મેચમાં અફઘાનિસ્તાની ટીમની જીતનો હીરો રહમાનુલ્લાહ ગુરબાજ રહ્યો. જેણે 56 બોલમાં શાનદાર 80 રન કર્યા. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ અપાયો.
- અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 આંતરરાષ્ટ્રીય મેચોમાં પહેલીવાર હરાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Praful Patel ED : પ્રફુલ પટેલને મોટી રાહત, EDએ આ કેસમાં અધધ 180 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્તી કરી રદ..