Praful Patel ED : પ્રફુલ પટેલને મોટી રાહત, EDએ આ કેસમાં અધધ 180 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્તી કરી રદ..

by kalpana Verat
Praful Patel ED Tribunal quashes attachment of multiple Mumbai flats of Praful Patel in laundering case

News Continuous Bureau | Mumbai 

Praful Patel ED : 

  • NCP નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રફુલ પટેલને મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે. 
  • EDએ PMLA એક્ટ હેઠળ વર્લીમાં તેમની માલિકીના 12મા અને 15મા માળ પરના ફ્લેટની જપ્તી રદ કરી છે. તેની કિંમત 180 કરોડ રૂપિયા છે. 
  • ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પ્રફુલ પટેલની જપ્ત કરાયેલી સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
  • NCP પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ક્લીનચીટ મળ્યા બાદ EDના આ નિર્ણયથી પ્રફુલ્લ પટેલની મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More