T20 World Cup: ટી20 વર્લ્ડ કપમાં સર્જાયો મેજર અપસેટ, અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને આપી ધોબીપછાડ; આ પ્લેયર બન્યો ‘મેન ઓફ ધ મેચ’

by kalpana Verat
T20 World Cup Afghanistan Beat New Zealand by 84 Runs for Upset Win

News Continuous Bureau | Mumbai 

T20 World Cup: 

  • અફઘાનિસ્તાનની ટીમે ટી 20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ સર્જ્યો છે.
  • અફઘાનિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને 84 રનથી હરાવી દીધુ છે.
  • ન્યૂઝીલેન્ડ પર અફ્ઘાનિસ્તાનની આ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં પહેલી જીત.
  • આ મેચમાં અફઘાનિસ્તાની ટીમની જીતનો હીરો રહમાનુલ્લાહ ગુરબાજ રહ્યો. જેણે 56 બોલમાં શાનદાર 80 રન કર્યા. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ અપાયો.
  • અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 આંતરરાષ્ટ્રીય મેચોમાં પહેલીવાર હરાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Praful Patel ED : પ્રફુલ પટેલને મોટી રાહત, EDએ આ કેસમાં અધધ 180 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્તી કરી રદ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More