News Continuous Bureau | Mumbai
T20 World Cup IND vs AUS:
- T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાએ 24 રને જીત મેળવી છે.
- ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી છે.
- ભારતીય ટીમ પાંચમી વખત સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ છે.
- શાનદાર મુકાબલમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 205 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ 92 રનની તોફાની ઈનિંગ રમી હતી.
- રોહિતને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Ram Mandir Leakage :ચિંતાજનક… પહેલા જ વરસાદમાં ‘રામ મંદિરના’ છતમાંથી ટપકવા લાગ્યું પાણી, મુખ્ય પૂજારીએ કર્યો મોટો ખુલાસો.. જુઓ વિડીયો