News Continuous Bureau | Mumbai
Taliban :
- અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે તાલિબાન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી.
- મીડિયા અનુસાર, આ બેઠકનો હેતુ પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. જેને તાલિબાન શાસનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીએ સંબોધિત કરી હતી.
- તેમણે તાલિબાન સરકાર પર લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવાની પણ માંગ કરી હતી.
- આ બેઠકમાં ભારત, કઝાકિસ્તાન, તુર્કી, રશિયા, ચીન, ઈરાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઈન્ડોનેશિયા અને કિર્ગિસ્તાનએ ભાગ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Hemant Soren: ઝારખંડના સીએમ હેમંત સોરેન લાપતા, તપાસ એજન્સી ઇડીએ જપ્ત કરી BMW કાર, એરપોર્ટ પર એલર્ટ..