News Continuous Bureau | Mumbai
Tamil Nadu hooch tragedy:
- તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત થયા છે.
- આ ઉપરાંત 60થી વધુ વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- દરમિયાન પોલીસે આ મામલે એક વ્યક્તિ કે કન્નુકુટ્ટી (49)ની ધરપકડ કરી છે.
- સાથે જ તેની પાસેથી આશરે 200 લીટર ઝેરી દારૂ મળી આવ્યો છે. તેમાં મિથેનોલ ભેળવવામાં આવેલું હતું.
- મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તથા રાજ્યપાલ એ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને લોકો જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai rains: મુંબઈમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, હવામાન વિભાગની આ તારીખ સુધી વરસાદની વકી; જારી કર્યું યલો એલર્ટ..