News Continuous Bureau | Mumbai
Tata Technologies: લગભગ 20 વર્ષમાં ટાટા (TATA) એ આઇપીઓ લાવ્યો અને બિડિંગ (Biding) ના અંતિમ દિવસ સુધીમાં 69 વખતથી વધુ સબ્સ્ક્રાઇબ (Subscribe) થયો.
500ની ઈશ્યુ કિંમતના NSE અને BSE પર 1,200 એ લિસ્ટ થયા અને 140 ટકા પ્રીમિયમ મળ્યું .
ટાટાનો આઈપીઓ (IPO) આવતાની સાથે જ માર્કેટમાં લોકપ્રિય થઈ ગયો અને તેનો દર ઈશ્યુ પ્રાઈસ (Issue Price) કરતા લગભગ અઢી ગણા સુધી પહોંચી ગયો.
ટાટા ટેક્નોલોજીસના શેર રૂ. 56,000 કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે લિસ્ટ થયા હતા.
તમને જણાવી દઈએ કે આ Tata Elxi કરતા પણ વધુ છે, તેની કિંમત 52,000 કરોડ રૂપિયા છે.
આ સમાચાર પણ વાંચો : તેલંગાણા કરી રહ્યું હતું ચૂંટણીની તૈયારી, મોકો મળતા જ આંધ્રપ્રદેશે રાતોરાત ખેલ્યો આ મોટો ખેલ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..