News Continuous Bureau | Mumbai
- સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
- મીડિયા અહેવાલો અનુસાર 14 વર્ષના વિદ્યાર્થીએ શાળામાં વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કર્યું છે.
- આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. જેમાં 8 બાળકોનો સમાવેશ થાય છે.
- પોલીસે જણાવ્યું કે સાતમાં ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.
- આ ઘટના રાજધાની બેલગ્રેડમાં આવેલી એક સ્કૂલમાં થઈ છે.
આ સમાચાર પણ વાંચો : Amazon ગ્રેટ સમર સેલ આજે રાત્રે 12PM થી શરૂ થશે: Galaxy M14, iPhone 14 અને વધુ પર મોટું ડિસ્કાઉન્ટ
Join Our WhatsApp Community