News Continuous Bureau | Mumbai
- Telangana : તેલંગાણામાં કોંગ્રેસની ( Congress ) મોટી જીત બાદ મુખ્યમંત્રી ( Chief Minister ) પદ માટેનું નામ પણ ફાઈનલ થઈ ગયું છે.
- તેલંગાણા રાજ્યમાં કોંગ્રેસના પ્રમુખ અને જીતમાં મોટો ફાળો આપનાર રેવન્ત રેડ્ડી ( Revanth Reddy ) તેલંગાણાના નવા મુખ્યમંત્રી હશે.
- તેમનો શપથ ગ્રહણ સમારોહ ( Oath ceremony ) 7મી ડિસેમ્બરે યોજાશે.
- જો કે કોંગ્રેસે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી.
- કોંગ્રેસ સાંજે 7 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી શકે છે.
- ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં કોંગ્રેસની જીત બાદ માત્ર રેવંત રેડ્ડીનું નામ જ ટોચ પર હતું.
- આ વખતે કોંગ્રેસની જીતનો શ્રેય પણ રેવંત રેડ્ડીને આપવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi : કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીને વાયનાડ છોડવાની સલાહ, આ નેતાએ તેમને યુપીમાં લડવાનો પડકાર ફેંક્યો.
Join Our WhatsApp Community