228
News Continuous Bureau | Mumbai
Temples Dress Code:
- ગોવા ટૂરિસ્ટ માટેની વિખ્યાત જગ્યા છે તેવી જ રીતે અહીં કેટલાક જાણીતા મંદિરો પણ આવેલા છે.
- દરમિયાન હવે ગોવાના મંદિરોમાં 1 જાન્યુઆરી, 2024થી દર્શનાર્થીઓ માટે ચુસ્ત ડ્રેસ કોડ લાગુ થશે.
- મંદિરોના મેનેજમેન્ટનું કહેવું છે કે મંદિર એ તમારી ફેશન દેખાડવા માટેની જગ્યા નથી.
- જોકે નાના બાળકોને તેમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.
- અહીં ઘણા ભાવિકો મોડર્ન વસ્ત્રો પહેરીને આવે છે જેમાં ગરિમા જળવાતી નથી. તેથી આવા વસ્ત્રો સાથે કોઈને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
- ઉલ્લેખનીય છે કે ગોવા એ દેશનું વિખ્યાત ટુરીસ્ટ સ્પોટ છે અને ઘણા પ્રવાસીઓ ટૂંકા કપડા પહેરીને મંદિરોમાં દર્શન માટે આવતા હોય છે.
આ સમાચાર પણ વાંચો : Covid-19 : ફરી ડરાવા લાગ્યો કોરોના! મહારાષ્ટ્ર સરકારના આ મંત્રી ત્રીજી વાર આવ્યા મહામારીની ચપેટમાં.. ઘરમાં જ થયા ક્વોરેન્ટાઇન..
