News Continuous Bureau | Mumbai
Tripura:
- ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ બિન હરિફ જીતી લીધી છે.
- આ રાજ્યની પંચાયતમાં કુલ 6889 બેઠકો બેઠકોમાંથી 4,805 પર બિનહરીફ જીત મેળવી છે.
- એટલે કે હવે 71 ટકા બેઠકો પર કોઈ મતદાન થશે નહીં.
- આ રાજ્યની પંચાયતમાં કુલ 6889 બેઠકો છે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો પણ સમાવેશ થાય છે.
- જણાવી દઈએ કે હજુ તો 8 ઓગસ્ટે મતદાન થવાનું છે.
આ સમાચાર પણ વાંચો : Union Budget 2024: બજેટમાં કયા મંત્રીને મળ્યા સૌથી વધુ પૈસા? જાણો શાહ, નડ્ડા અને શિવરાજના મંત્રાલયને કેટલું ફંડ મળ્યું