News Continuous Bureau | Mumbai
મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સકવર ગામની હદમાં આવેલા પેટ્રોલ પંપથી 400 મીટરના અંતરે ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન થયું છે અને દુર્ઘટનામાં મુંબઈના બે લોકોના મોત થયા છે.
બંને ગંભીર રીતે ઘાયલ છે અને ઘાયલોની હાલત નાજુક છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : કહેવાય છે કે એક ફોટો એક હજાર શબ્દની ગરજ સારે છે… વડાપ્રધાનની મુંબઈ મુલાકાત દરમિયાન સૌથી લોકપ્રિય ફોટોગ્રાફ. તમે પણ જુઓ તે ફોટો