News Continuous Bureau | Mumbai
Uttarakhand tunnel rescue ops: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાને પગલે 41 યોદ્ધાઓ છેલ્લા 15 દિવસથી સુરંગની અંદર ફસાયેલા છે.
દરમિયાન હવે ભારતીય સેના બચાવ કામગીરી માટે આગળ આવી છે.
ભારતીય સેના કામદારોને બચાવવા માટે તેમના સંશાધનો સાથે રેસ્ક્યુ સ્થળે પહોંચ્યા છે.
આ માટે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી એજન્સીઓએ 100 કલાકનો ટાર્ગેટ રાખ્યો છે. એટલે કે 30મી નવેમ્બર સુધીમાં વર્ટિકલ ડ્રીલીંગ દ્વારા સફળતા અપેક્ષિત છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે ડ્રિલિંગ કરતી વખતે મેટલ અવરોધનો સામનો કરતા ઓગર મશીન તૂટી ગયું હતું.
આ સમાચાર પણ વાંચોઃ Ceiling Fan Rules: પંખો ખરીદતા પહેલા વાંચો આ સમાચાર, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ… જાણો શું છે આ નવા નિયમો..