આખરે, પત્રકારે એવો તે કયો સવાલ પૂછ્યો કે અમેરિકન પ્રેસિડેન્ટ જો બિડેન પ્રેસ કોન્ફરન્સ છોડીને ચાલ્યા ગયા.. જુઓ વિડીયો..

by kalpana Verat
WATCH: Joe Biden ignores questions on banking crisis, leaves press conference midway

News Continuous Bureau | Mumbai

  • સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકની કટોકટી હવે યુએસ સરકાર માટે સમસ્યા બની રહી છે. 
  • આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે સોમવારે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને બેંકોની સ્થિતિ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે પ્રેસ મીટ છોડી દીધી.
  • મહત્વનું છે કે સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના ડૂબવાના મુદ્દે સરકારનો પક્ષ રજૂ કરવા જો બાઈડેને આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. 
  • જોકે આ પહેલીવાર નથી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ પ્રેસ કોન્ફરન્સને અધવચ્ચે છોડીને ગયા હોય. 
  • આ પહેલા ચીની જાસૂસી બલૂનની ​​ઘટના પર પણ જ્યારે બિડેનને સવાલો પૂછવામાં આવ્યા હતા ત્યારે તેઓ જવાબ આપ્યા વિના જ પ્રેસ મીટ છોડી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે ને ઝટકે પે ઝટકા. સૌથી નજીકના ગણાતા નેતા ના દીકરાએ એકનાથ શિંદેની શિવસેના પસંદ કરી.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More