News Continuous Bureau | Mumbai
West Bengal :
- પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.
 - કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જીને રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ કોઈપણ ‘અપમાનજનક અથવા ખોટા’ નિવેદન આપવા પર રોક લગાવી દીધી છે.
 - કોલકાતા હાઈકોર્ટે રાજ્યપાલ વિરુદ્ધ મમતા બેનર્જી માનહાનિ કેસમાં મનાઈ હુકમ આપ્યો છે.
 - ગત 28 જૂનના રોજ રાજ્યપાલે મમતા બેનર્જી વિરુદ્ધ કલકતા હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
 
આ સમાચાર પણ વાંચો : Budget Session 2024: સરકારે બજેટ સત્ર પહેલા આ તારીખે બોલાવી સર્વપક્ષીય બેઠક, રાહુલ ગાંધી