West Bengal : કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જીને આપી સૂચના- કહ્યું ‘રાજ્યપાલ વિરુદ્ધ અપમાનજનક …’ જાણો શું છે મામલો..

by kalpana Verat
West Bengal Calcutta HC bars Mamata Banerjee from making ‘defamatory’ remark against governor CV Ananda Bose

 News Continuous Bureau | Mumbai

West Bengal : 

  • પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.
  • કોલકાતા હાઈકોર્ટે  મમતા બેનર્જીને રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ કોઈપણ ‘અપમાનજનક અથવા ખોટા’ નિવેદન આપવા પર રોક લગાવી દીધી છે. 
  • કોલકાતા હાઈકોર્ટે રાજ્યપાલ વિરુદ્ધ મમતા બેનર્જી માનહાનિ કેસમાં મનાઈ હુકમ આપ્યો છે.
  • ગત 28 જૂનના રોજ રાજ્યપાલે મમતા બેનર્જી વિરુદ્ધ કલકતા હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે.  

આ સમાચાર પણ વાંચો :  Budget Session 2024: સરકારે બજેટ સત્ર પહેલા આ તારીખે બોલાવી સર્વપક્ષીય બેઠક, રાહુલ ગાંધી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More