News Continuous Bureau | Mumbai
West Bengal:
- પ. બંગાળમાં EDની ટીમને નિશાન બનાવ્યા બાદ ફરી એકવાર કેન્દ્રીય એજન્સી પર હુમલો થયો હોવાના અહેવાલ છે.
- હાઇકોર્ટના નિર્દેશ મુજબ, ભૂપતિનગરમાં વિસ્ફોટ મામલે તપાસ કરવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે.
- આ ઘટનામાં એનઆઈએના બે અધિકારીઓને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે.
- એનઆઈએનો દાવો છે કે પૂછપરછ દરમિયાન તેઓને નિશાન બનાવામાં આવ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : લોકસભા ચૂંટણીમાં કરેણ નોંધણીમાં રાહુલ ગાંધી અને આદિત્ય ઠાકરેમાંથી કોની પાસે વધુ સંપત્તિ છે? જાણો વિગતે..