News Continuous Bureau | Mumbai
- Western Railway : ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ( Mumbai Central ) અને માહિમ ( Mahim ) સ્ટેશનો વચ્ચે ચાર કલાકના જમ્બો બ્લોક ( Jumbo block ) જાહેરાત કરી છે.
- આ જમ્બો બ્લોક શનિવાર/રવિવારે રાતે 00.00 થી 04.00 વાગ્યા સુધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર રાખવામાં આવ્યો છે.
- બ્લોક દરમિયાન, તમામ ફાસ્ટ લાઇન ઉપનગરીય ટ્રેનો સાંતાક્રુઝ અને ચર્ચગેટ સ્ટેશનો વચ્ચે ધીમી લાઇન પર ચલાવવામાં આવશે.
- પરિણામે, રવિવાર, 10મી ડિસેમ્બર, 2023ના રોજ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર દિવસનો કોઈ બ્લોક રહેશે નહીં.
- આ અંગેની વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્તરો પાસે ઉપલબ્ધ છે. મુસાફરોને ઉપરોક્ત વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે.
આ સમાચાર પણ વાંચો : Cash for Query Case:TMC નેતા મહુઆ મોઇત્રાને મોટો ઝટકો, કેશ ફોર ક્વેરી કેસમાં લોકસભા સભ્યપદ પર લેવાયો આ નિર્ણય..
Join Our WhatsApp Community