News Continuous Bureau | Mumbai
- મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝનની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી દીધું.
- હરમનપ્રીત કૌરની ટીમે કમાલ કરી પ્રથમ સિઝનનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે.
- બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા.
- જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 134 રન બનાવીને મેચ જીતી લીધી છે.
- મુંબઈ ફ્રેન્ચાઈઝીના ખાતામાં આ છઠ્ઠી ટ્રોફી છે. તેની મેન્સ ટીમ આઈપીએલમાં 5 વખત ચેમ્પિયન બની છે.
આ સમાચાર પણ વાંચો : ISROએ ઈતિહાસ રચ્યો, 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા. જુઓ વિડિયો
Join Our WhatsApp Community