News Continuous Bureau | Mumbai
X UPDATES:
- સોશિયલ મીડિયા સાઈટ X પર હવે તમે કોઈ કન્ટેન્ટ લાઈક કરશો તો એ માત્ર તમને જ જોવા મળશે.
- મળતી જાણકારી મુજબ પબ્લિક લાઈક્સને ડિફોલ્ટ રીતે પ્રાઈવેટ કરી દેવામાં આવી છે.
- સાથે જ તમે એ પણ નહીં જોઈ શકો કે અન્ય કેટલી વ્યક્તિએ આ પોસ્ટને લાઈક કરી છે.
- ઉપરાંત હાલમાં, X.com પર Adult કન્ટેન્ટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
- જોકે તેને લઈ X.com પર અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો:GST Council Meeting:આગામી 22 જૂને GST કાઉન્સિલની બેઠક, જાણો શું હશે નવી સરકારનો એજન્ડા.