News Continuous Bureau | Mumbai
Yusuf Pathan :
- ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને વડોદરાના યુસુફ પઠાણ હવે રાજકારણમાં ઝંપલાવશે.
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે યુસુફ પઠાણને બહેરામપુર લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.
- આમ લોકસભા ચૂંટણીથી યુસુફની રાજકીય કેરિયરની શરુઆત થશે.
- ઉલ્લેખનીય છે કે યુસુફ પઠાણ વર્ષ-2011માં વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો સભ્ય હતો. આ વર્લ્ડકપ જિત્યા બાદ યુસુફ પઠાણે સચિન તેડુંલકરને ખભા પર ઉચકી લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Electoral Bonds: ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SBIની અરજી ફગાવી, આવતીકાલ સુધીમાં વિગતો આપવાનો આદેશ.
Join Our WhatsApp Community