Yusuf Pathan : પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ હવે રાજકીય ઇનિંગ રમવા માટે તૈયાર, મમતા દીદીએ અહીંથી આપી લોકસભાની ટિકિટ

by kalpana Verat
Yusuf Pathan cricketer yusuf pathan will contest loksabha election from west bangal.

News Continuous Bureau | Mumbai

Yusuf Pathan :

  • ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને વડોદરાના યુસુફ પઠાણ હવે રાજકારણમાં ઝંપલાવશે.
  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે યુસુફ પઠાણને બહેરામપુર લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.
  • આમ લોકસભા ચૂંટણીથી યુસુફની રાજકીય કેરિયરની શરુઆત થશે. 
  • ઉલ્લેખનીય છે કે યુસુફ પઠાણ વર્ષ-2011માં વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો સભ્ય હતો. આ વર્લ્ડકપ જિત્યા બાદ યુસુફ પઠાણે સચિન તેડુંલકરને ખભા પર ઉચકી લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Electoral Bonds: ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SBIની અરજી ફગાવી, આવતીકાલ સુધીમાં વિગતો આપવાનો આદેશ.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More