Site icon

સાઉથ આફ્રિકા ક્રિકેટનું ભાવિ અધ્ધરતાલ: ક્રિકેટ બોર્ડને વિખેરી દેવાયું, ઓલમ્પિક બોડીએ બોર્ડનો લીધો કબ્જો.. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 સપ્ટેમ્બર 2020

ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વમાં ભારે લડાયક અને થોડેગણે અંશે મેચ વિનીગ માટે અનલકી મનાતી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ફરી એકવાર અનલકી સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. સાઉથ આફ્રિકાનું ક્રિકેટ બોર્ડ વિખેરી દેવાયું છે. સાઉથ આફ્રિકાની ઓલિમ્પિક બોડીએ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડનો કબ્જો લઇ લીધો છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ વિખેરાતા સાઉથ આફ્રિકાના  ક્રિકેટ ટીમને ભારે મુશ્કેલી પડવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. મુશ્કેલી એટલે જેવી તેવી નહી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર પણ થઈ શકે છે. સાઉથ આફ્રિકાનું ક્રિકેટ બોર્ડ વિખારી દેવામાં આવતા હવે નિયોમો અનુસાર ICC, સાઉથ આફ્રિકાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર કરી શકે છે…

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ પહેલા પણ લાંબો ક્ષેત્ર સન્યાસ લઇ ચૂકી છે અને લાંબા ઇન્તજાર પછી પાછી ફરેલી સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ ફરી એક વખત અંધકારમય ભાવિ તરફ આગળ વધી રહી છે.

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version