243
Join Our WhatsApp Community
- મહેન્દ્રસિંહ ધોની ના પિતા પાનસિંહ ધોની અને તેની માતા દેવકી બેન ધોની નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- આ બંને કોરોના ના સામાન્ય લક્ષણો દેખાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો છે.
- ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલ આ બન્નેનું સ્વાસ્થ્ય ઠીક છે. તેમજ ઇન્ફેક્શન હજી તેમનાં ફેફસાં સુધી પહોંચ્યું નથી.
મહારાષ્ટ્રના આ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના લોકો રસી નહીં લે તો કાર્યવાહી થશે.
You Might Be Interested In