249
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
વિશ્વની સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર એલીન એશનું 110 વર્ષની વયે અવસાન થયું છે.
એશે ઈંગ્લેન્ડ માટે 23ની એવરેજથી 10 વિકેટ લીધી હતી. એશે 1937માં ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું.
તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈંગ્લેન્ડ માટે સાત ટેસ્ટ મેચ રમી હતી. તેઓ જમણા હાથની ફાસ્ટ બોલર હતા.
તેમની ક્રિકેટ કારકિર્દી ઉપરાંત, એશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન MI6 સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ માટે પણ કામ કર્યું હતું.
આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર, આ રીતે રહેશે કાર્યક્રમ; જાણો વિગતે
You Might Be Interested In