Site icon

ન્યુઝીલેન્ડ સામે નહીં રમે- આ પ્લેયરના હાથમાં સોંપાઈ કમાન

News Continuous Bureau | Mumbai

ટી-20 વર્લ્ડ કપ 2022(T-20 World Cup 2022) બાદ ભારતીય ટીમ(Indian team) ન્યૂઝીલેન્ડના(New Zealand Tour) પ્રવાસે ત્રણ ટી-20 અને 3 વન-ડે મેચની શ્રેણી માટે રવાના થશે. 

Join Our WhatsApp Community

જોકે રોહિત શર્મા(Rohit Sharma) અને વિરાટ કોહલી(Virat Kohli) ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નહીં હોય.

રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યા(Hardik Pandya) ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપની(captaincy) કમાન સંભાળી શકે છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ ટી-20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે 29 વર્ષીય હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી ત્રણ T20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે.

આ સમાચાર પણ વાંચો ફેન્સે રૂમમાં ઘૂસીને બનાવ્યો વીડિયો તો કોહલીએ ગુમાવ્યો પિતો- સોશિયલ મીડિયા પર લખી લાંબી પોસ્ટ- જુઓ એવું તે શું છે તે વીડિયોમાં

Commonwealth Games 2030: ઐતિહાસિક જીત! અમદાવાદમાં યોજાશે 2030 કોમનવેલ્થ ગેમ્સ: ભારતને યજમાની કેવી રીતે મળી?
Alyssa Healy: એલિસા હિલીની કપ્તાની ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયાનો મહિલા વનડેમાં સૌથી સફળ રનચેઝ
Rinku Singh extortion case: ક્રિકેટ જગતમાં સનસનાટી: રિંકુ સિંહ અને ઝીશાન સિદ્દીકી ને D-કંપનીના નામે ધમકી, ₹ ૫ કરોડની ખંડણી રેકેટનો પર્દાફાશ
Hikaru Nakamura: ટેક્સાસમાં યોજાયેલા ચેસ ઇવેન્ટમાં હિકારુ નાકામુરાએ ગુકેશનો કિંગ પીસ ફેંક્યો, સોશિયલ મીડિયા પર વિવાદ
Exit mobile version