ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસી દ્વારા આગામી વર્લ્ડ કપ ટી-20નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાવા જઈ રહ્યો છે. 17મી ઓક્ટોબરથી શરૂ થતાં ટી-20 વર્લ્ડ કંપની ફાઇનલ મેચ 14મી નવેમ્બરના યોજાશે. આ ઉપરાંત ટી 20 વર્લ્ડ કપમાં ક્વાલિફાયર ટીમ સાથે 5 નવેમ્બર અને 8 નવેમ્બરના રોજ રમશે.
ક્વોલિફાઇંગ રાઉન્ડ સહિત કુલ 45 મેચ રમાશે. તેમાંથી ક્વોલિફાયર રાઉન્ડમાં 12 મેચ અને સુપર-12 રાઉન્ડમાં 30 મેચ રમાશે. આ સિવાય સેમીફાઇનલ અને ફાઇનલ મેચ પણ થશે. ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 4 વખત આમને-સામને રમી ચૂકી છે જેમાં અત્યાર સુધી ભારતનુ પલડુ ભારે રહ્યું છે ત્યારે ર4મી ઓક્ટોબરના ફરી એકવાર બંને વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો જોવા મળશે.
ક્રમ |
તારીખ |
મુકાબલો |
સમય |
1 |
17-Oct |
ઓમાન-પાપુઆ ન્યુ ગીની |
15:30 |
2 |
17-Oct |
બાંગ્લાદેશ-સ્કોટલેન્ડ |
19:30 |
3 |
18-Oct |
આયરલેન્ડ-નેધરલેન્ડ |
15:30 |
4 |
18-Oct |
શ્રીલંકા-નામિબીયા |
19:30 |
5 |
19-Oct |
સ્કોટલેન્ડ-પાપુઆ ન્યુ ગીની |
15:30 |
6 |
19-Oct |
ઓમાન-બાંગ્લાદેશ |
19:30 |
7 |
20-Oct |
નામિબીયા-નેધરલેન્ડ |
15:30 |
8 |
20-Oct |
શ્રીલંકા-આયરલેન્ડ |
19:30 |
9 |
21-Oct |
બાંગ્લાદેશ-પાપુઆ ન્યુ ગીની |
15:30 |
10 |
21-Oct |
ઓમાન-સ્કોટલેન્ડ |
19:30 |
11 |
22-Oct |
નામિબીયા-આયરલેન્ડ |
15:30 |
12 |
22-Oct |
શ્રીલંકા-નેધરલેન્ડ |
19:30 |
13 |
23-Oct |
ઓસ્ટ્રેલીયા-સાઉથ આફ્રિકા |
15:30 |
14 |
23-Oct |
ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ |
19:30 |
15 |
24-Oct |
એ-1-બી-1 |
15:30 |
16 |
24-Oct |
ભારત-પાકિસ્તાન |
19:30 |
17 |
25-Oct |
અફઘાનિસ્તાન-ક્વોલીફાયર |
19:30 |
18 |
26-Oct |
સાઉથ આફ્રિકા-વેસ્ટ ઈન્ડિઝ |
15:30 |
19 |
26-Oct |
પાકિસ્તાન-ન્યુઝિલેન્ડ |
19:30 |
20 |
27-Oct |
ઈંગ્લેન્ડ-ક્વોલીફાયર |
15:30 |
21 |
27-Oct |
ક્વોલીફાયર-ક્વોલીફાયર |
19:30 |
22 |
28-Oct |
ઓસ્ટ્રેલીયા-ક્વોલીફાયર |
19:30 |
23 |
29-Oct |
વેસ્ટ ઈન્ડિઝ-ક્વોલીફાયર |
15:30 |
24 |
29-Oct |
અફઘાનિસ્તાન-પાકિસ્તાન |
19:30 |
25 |
30-Oct |
સાઉથ આફ્રિકા-ક્વોલીફાયર |
15:30 |
26 |
30-Oct |
ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલીયા |
19:30 |
27 |
31-Oct |
અફઘાનિસ્તાન-ક્વોલીફાયર |
15:30 |
28 |
31-Oct |
ભારત-ન્યુઝિલેન્ડ |
19:30 |
29 |
01-Nov |
ઈંગ્લેન્ડ-ક્વોલીફાયર |
19:30 |
30 |
02-Nov |
સાઉથ આફ્રિકા-ક્વોલીફાયર |
15:30 |
31 |
02-Nov |
પાકિસ્તાન-ક્વોલીફાયર |
19:30 |
32 |
03-Nov |
ન્યુઝિલેન્ડ-ક્વોલીફાયર |
15:30 |
33 |
03-Nov |
ભારત-અફઘાનિસ્તાન |
19:30 |
34 |
04-Nov |
ઓસ્ટ્રેલીયા-ક્વોલીફાયર |
15:30 |
35 |
04-Nov |
વેસ્ટ ઈન્ડિઝ-ક્વોલીફાયર |
19:30 |
36 |
05-Nov |
ન્યુઝીલેન્ડ-ક્વોલીફાયર |
15:30 |
37 |
05-Nov |
ભારત-ક્વોલીફાયર |
19:30 |
38 |
06-Nov |
ઓસ્ટ્રેલીયા-વેસ્ટ ઈન્ડિઝ |
15:30 |
39 |
06-Nov |
ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા |
19:30 |
40 |
07-Nov |
ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન |
15:30 |
41 |
07-Nov |
પાકિસ્તાન-ક્વોલીફાયર |
19:30 |
42 |
08-Nov |
ભારત-ક્વોલીફાયર |
19:30 |
43 |
10-Nov |
સેમિ ફાઈનલ |
19:30 |
44 |
11-Nov |
સેમિ ફાઈનલ |
19:30 |
45 |
14-Nov |
ફાઈનલ |
19:30 |
BB OTTમાં પ્રવેશ કરવા માટે રાખી સાવંત, સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેરીને સેટ પર જોવા મળી