341
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ(India vs West Indies) વચ્ચે રમાઈ રહેલી T20 મેચોની સિરીઝ(T20 series) પર કબ્જો કરવાથી માત્ર એક જ કદમ દૂર છે.
ભારતે આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ(West Indies)ને 7 વિકેટથી હરાવ્યું છે. સાથે જ 5 મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 2-1ની સરસાઈ મેળવી લીધી છે.
ઓપનર સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav) ની શાનદાર અડધી સદી અને શ્રેયસ અય્યર સાથેની તેની અડધી સદીની ભાગીદારીને કારણે ભારતે આ મેચ જીતી લીધી છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે- પશ્ચિમ રેલવેએ આ બે ટ્રેનોની ફ્રિકવન્સી વધારી
You Might Be Interested In